Latest Entries »

 કોઈનાં શબ્દો ને વળગવાનું શુ?
 કોઈનાં શબ્દો થી સળગવાનું શું?
 આપણે જ આપણા રસ્તા પર રઝળવાનું શુ?
 જેને મળવું જ નથી એને મળવાનું શું?.....

 

Advertisements
˙·٠•ღ♥  दिल की आवाज को ईंजहार कहेते है..
जुकी निगाह को ईंन्कार कहेते है..
सिर्फ पाने का नाम ईश्क नही..
कुछ खोने को भी प्यार कहेते है..♥ღ•٠·˙

 ˙·٠•ღ♥તમે 'હા' કહેશો તો
 સ્વિકાર કરી લઇસ .. !!

 અને જો 'ના' કહેશો તો
 ફરી કોશીશ કરીશ .. !!

 પણ .. !!

 જ્યારે પણ તમારા લાયક બનીશ
 ત્યારે ફરી પ્રપોઝ કરીશ .. !!

 પણ

 પ્રેમ તો તમને જ કરીશ .. .. !! ♥ღ•٠·

“નજર”

પ્રેમ ન કરો તો કૈ નૈ પણ નફરત કદી ન કર્તા,
યાદ ન કરો તો કંઇ નૈ પણ ભુલ્વાની કોશિસ ના કર્તા,
સામે જોવાની ઈચ્છા ના થાય તો કંઇ નૈ પણ,,
જોવાઈ જાય તો નજર ફેરવી ના લેતા...................
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.
કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.
 જાણે રેતીમાં દોરાયેલું મારું બાળપણ નું ચિત્ર, 
 સમય ના મોજા એના પર કેવા ફરી વળ્યા !
 યાદો પણ હવે તો ક્યાંક દબાઈ ને પડી છે, 
 ઉમર ના બોજા એના પર કેવા ઢળી પડ્યા !!!
 સફળતાનો પીનકોડ ગુજરાતી, સૌ સમસ્યાનો તોડ ગુજરાતી.
 કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી, એકડાનો કરે બગડો ગુજરાતી.
 નમ્રતાનું બોનસાઇ ગુજરાતી, સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી.
 લોટો લઇને દૈ દે ઘડો ગુજરાતી, વખત પડે ત્યાં ખડો ગુજરાતી.
 કોણ કહે છે કે અમે રોતા હતા,
 અમે તો આંસુ થી આંખો ને ધોતા હતા,
 ઝેર પીને સમજાયું કે અમે ખોટા હતા,
 કફન ઊંચું કરી ને જોયું તો અમારા પર હસનારા જ આજે રોતા હતા...........
 એકલો ને એકલો બળતો હશે,
 આ અરીસો પણ કદી રડતો હશે ?
 કેટલો થાતો હશે રોમાંચ ત્યાં,
 ચાંદ, વાદળને જરી અડતો હશે !
 યાદ આવે કે તરત, મન બાગબાં,
 એક ચહેરો કેટલો ગમતો હશે ?
 એક માલણ કાન દઇને સાંભળે ;
 ફૂલમાં ભમરો, શું ગણગણતો હશે ?
 સૂર્યને તો આપણે સમજ્યાં’
 ચાંદ આખી રાત શું કરતો હશે ?
˙·٠•ღ♥ મારી મજબૂરીઓ ને તને કઈ રીતે સમજાવું,
 
 એ સાકી!!! 
 
 કેમ કે હું એવા રસ્તા પર થી પણ પસાર થયો છું,
 જ્યાં નસીબ તો ઠીક પણ પડછાયા પણ સાથ છોડી દે છે... .. ♥ღ•٠·